અંકલેશ્વર : ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પાણી ઠાલવવાની ઘટનામાં કંપનીને ક્લોઝર ફટકારતું જીપીસીબી
હેઝાર્ડસ કેમિકલ વેસ્ટને બાકરોલ ગામ નજીક ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને ટપોટપ મરવા લાગી હતી..