અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી, સાયકલોથોનનું કરાયુ આયોજન
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાઇક્લોથનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાયકલવીરો જોડાયા...
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાઇક્લોથનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાયકલવીરો જોડાયા...
ચોમાસામાં શહેરી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો ના થાય અને સરળતા પૂર્વકનિકાલ થાય તે માટે પ્રિ મોન્સૂન કામગીરી શરૂ કરાઈ હતી. પાલિકા દ્વારા બે વિભાગ માંપ્રિ મોન્સૂન કામગીરી વહેંચવામાં આવી
પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના અધ્યક્ષ સ્થાને સમાન્યસભા યોજાઈ હતી જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનો મૌન પાળી સામાન્ય સભામાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
અંકલેશ્વર નગરપાલિકાના ગત નાણાકીય વર્ષ દરમ્યાન વ્યવસાય વેરો તેમજ હાઉસ ટેક્ષની વસુલાતમાં અઢી થી ત્રણ ટકા જેટલો વધારો નોંધાયો છે.
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા એનીમલ બર્થ કંટ્રોલ અંતર્ગત રખડતા શ્વાનને પકડી જન્મના નિયંત્રણ પર કેંટ્રોલ મેળવવા ખસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં આવેલી ચાર નગરપાલિકાઓ પૈકી અંકલેશ્વર નગરપાલિકાનો અ વર્ગમાં સમાવેશ કરવામાં આવતા હવે રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાં વધારો થશે જેનાથી વિકાસના કામોમાં સરળતા રહેશે
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા શહેરના ભરૂચીનાકા અને સ્ટેશન વિસ્તારમાં સ્વરછતા સર્વેક્ષણ અંતર્ગત રીડયુઝ, રી-યુઝ અને રીસાયકલના સુત્ર સાથે એટલે કે આર.આર.આર. ના સુત્રને અનુસરીને એક સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો