અંકલેશ્વર : પાલિકાની સામાન્યસભામાં 48 ઠરાવો મંજુર, વિપક્ષના વિરોધથી સભામાં ઉહાપોહ
નગરપાલિકાની સામાન્યસભા તોફાની બની, વિપક્ષના સભ્યોએ અમુક ઠરાવો સામે કર્યો વિરોધ.
નગરપાલિકાની સામાન્યસભા તોફાની બની, વિપક્ષના સભ્યોએ અમુક ઠરાવો સામે કર્યો વિરોધ.
ચોમાસાના પ્રારંભે જ ઠેર ઠેર ગંદકી, સ્વચ્છતા અભિયાનના ઉડયાં ધજાગરા.
અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલી સરસ્વતી પાર્કમાં ગટરો ઉભરાઇ રહી હોવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી
સરકાર દ્વારા પરિવારજનોને રૂ.25 લાખની સહાય અપાય, મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રકમ ફાળવાય.