અંકલેશ્વર: GIDCમાં નવજીવન યુવા ગ્રુપ દ્વારા શ્રીજીની ભવ્ય આગમન યાત્રા, આતશબાજીથી રોશનીનો ઝગમગાટ
દુંદાળાદેવ ભગવાન શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઠેર ઠેર શ્રીજીની ભવ્ય આગમન યાત્રા યોજાઈ રહી છે.
દુંદાળાદેવ ભગવાન શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઠેર ઠેર શ્રીજીની ભવ્ય આગમન યાત્રા યોજાઈ રહી છે.
અંકલેશ્વર જલધારા ચોકડી વિસ્તારમાં આવેલી સર્વોદય હાઇસ્કૂલ ખાતે ચોરીની ઘટના સામે આવી. સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાયકલ અજાણ્યા ચોરે સ્કૂલ સમય દરમિયાન પાર્કિંગમાંથી ચોરી લીધી
અંકલેશ્વરના નવા બોરભાઠાના બળિયા દેવ ફળિયામાં શાકભાજીના વેપારી સાથે મેલી વિદ્યાના નામે રૂ.4.44 લાખની છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.....
સેમિનારના વિવિધ સેશન્સ દરમ્યાન ઉદ્યોગોમાં વેસ્ટ વોટર મેનેજમેન્ટ અને વેસ્ટ ટુ રિકવરી તેમજ પર્યાવરણની જાળવણી અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં એફ.ડી.ડી.આઈ કોલેજ ખાતે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું..
ગઠિયાઓએ મહિલાએ પહેરેલ સોનાનું મંગળસૂત્ર અને કાનની કળી કઢાવી તેને મૂકી દેવાનું કહી મહિલાની નજર ચૂકવી 1.67 લાખના મુદ્દામાલ સેરવી લઈ ફરાર થઇ ગયા
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને સુનિલ મીઠાલાલ પીનાકિયા અને કાપોદ્રા ગામના સરદાર આવાસ તલાવડી ફળિયામાં રહેતો નિશાર એહમદ બહેતુલ્લા ખાનને ઝડપી પાડ્યો