અંકલેશ્વર: SOGએ NDPS એકટના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ,પાનોલી નજીકથી ઝડપાયેલ હતો ગાંજાનો જથ્થો !
ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી મોહમદ સલીમ સાદીક પટેલ અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડ્યો
ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી મોહમદ સલીમ સાદીક પટેલ અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડ્યો
અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરી રૂપિયા 6 કરોડ 69 લાખના ખર્ચે 2855 ચો.મી. બિલ્ટઅપ એરિયા સાથે અદ્યતન નવીન ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડો.ભીમરામ આંબેડકરની જન્મ જયંતિ તેમજ સામાજિક સમરસતા અભિયાન અંતર્ગત નગર સેવા સદનના સફાઈ કામદારોનો સન્માન સમારોહ યોજાયો
મહિલાને પોલીસેની ઓળખ આપી બે ગઠિયા સોનાની બંગડી ચેઇન મળી 6 તોલાના ઘરેણાં પડાવી ફરાર થયેલ બે પૈકી એક આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વરમાં હાલ માર્ગોના નવીનીકરણને કામગીરી ચાલી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્ય માર્ગને અડીને આવેલ તેમજ નવીનીકરણની કામગીરીમાં નડતરરૂપ ચાર ધાર્મિક સ્થળો હટાવવામાં આવ્યા
મૃતદેહ પર ઈજાના કેટલાક નિશાન જોવા મળ્યા હતા.તો સાથે જ ડ્રાઇવર પાસે રહેલ ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો પણ થોડી દૂરથી મળી આવ્યા મૃતકનું નામ હોરીલાલ યાદવ છે
પ્રતિપદા ઉત્સવ અંતર્ગત અંકલેશ્વર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણવેશ સાથે શિસ્તબદ્ધ રીતે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા