અંકલેશ્વર : ટી.એમ.શાહ એન્ડ એ.વી.એમ. વિદ્યામંદિર શાળાના વિદ્યાર્થીઓએ લીધી શહેર પોલીસ મથકની મુલાકાત...
વિદ્યાર્થીઓએ વાયરલેશ રૂમ, રાયઈટર વિભાગ, પોલીસ વાહનોની કામગીરી સાથે વિવિધ શસ્ત્રોની જાણકારી મેળવી હતી.
વિદ્યાર્થીઓએ વાયરલેશ રૂમ, રાયઈટર વિભાગ, પોલીસ વાહનોની કામગીરી સાથે વિવિધ શસ્ત્રોની જાણકારી મેળવી હતી.
ચંદરબાલા મોદી એકેડમી સામે વાલીઓ આટલી હદે પરેશાન છે કે ચંદરબાલા મોદી એકેડમીમાં બાળકોને ભણાવવા નહીં બીજી ઘણી બધી સ્કૂલો છે.તેવું કહી રહ્યા છે..
હિન્દી માધ્યમ શાળા,ગોયાબજાર શાળા અને શૌચાલય બ્લોક, કોમન સર્વિસ સેન્ટર કામોની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે
અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં મહિલાઓની ટોળકીએ ઘરમાં ઘુસી આધેડ મહિલાને બાનમાં લઇ સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર
અંકલેશ્વર કાપોદ્રામાં વેલ સજાનંદ એપાર્ટમેન્ટમાં મહિલાને સોનુ ચમકાવી આપવાનું કહી બે ગઠિયા પાંચ તોલા સોનુ લઇ ફરાર
ભગવાન પરશુરામની જન્મ જયંતીના ઉપલક્ષમાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી આ ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી
સભામાં એજન્ડા ઉપર 21 કામો મુકાયા હતા. જેમાં મોટા ભાગના સર્વાનુમતે તો કેટલાક બહુમતીથી મતના જોરે મંજુર કરવામાં આવ્યા હતા.