અંકલેશ્વર NH 48 પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા
અંકલેશ્વરમાં આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. 8 ફાયર ફાયટરોએ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો..
અંકલેશ્વરમાં આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. 8 ફાયર ફાયટરોએ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો..
કોર્ટે વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને બે વર્ષની સાદી કેદની સજા અને 60 દિવસમાં ફરિયાદીને આપવાના નાણા રૂપિયા 11 લાખ કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કર્યો
અંકલેશ્વર નગર સેવા સદન અને નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા નિર્માણ પામેલ 5 કૃત્રિમ કુંડમાં કુલ 4814 નાની મોટી પ્રતિમાઓનો વિસર્જન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદ અને નર્મદા નદીએ તેની ભયજન સપાટી વટાવી રોદ્ર સ્વરૂપ ધારણ કરતા અંકલેશ્વરમાં જળ ભરાવના દ્રશ્યો જોવા મળ્યા....
ગાજવીજ સાથે ખાબકેલા વરસાદના પગલે નર્મદા નદી કિનારે માછીમારી કરવા ગયેલ ત્રણ યુવાનો પર વીજળી પડતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય બે દાઝી ગયા
જળકુંડ નજીકમાં રમી રહેલા 2 બાળકો કુંડમાં પડ્યા હતા જે પૈકી 5 વર્ષીય એક બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો...
અંકલેશ્વરના ગડખોલથી અંદાડાને જોડતા રોડ પર આગમન યાત્રા દરમિયાન જ મોટી દુર્ઘટના સર્જાઇ જેમાં DJના ટેમ્પો નીચે કચડાઇ જતા 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને યુપીના ભારપુરા થાનાના ચંદોલી ખાતે રહેતો રામ પ્રસાદ ઉર્ફે બાલક પ્રેમ સાગર પાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી