અંકલેશ્વર : ગાંધીજી સાથે જોડાયેલું સ્મારક થઈ ગયું નામશેષ,પોળના માલિકે જર્જરિત ઇમારત ઉતારી લીધી
દેશની આઝાદી સાથે જોડાયેલ અને ખાસ કરીને મીઠાના કાયદાનો ભંગ માટે યોજાયેલ દાંડી યાત્રા સાથે અંકલેશ્વરનું નામ જોડાયેલું હતું.જે હવે મટી જવા પામ્યું છે
દેશની આઝાદી સાથે જોડાયેલ અને ખાસ કરીને મીઠાના કાયદાનો ભંગ માટે યોજાયેલ દાંડી યાત્રા સાથે અંકલેશ્વરનું નામ જોડાયેલું હતું.જે હવે મટી જવા પામ્યું છે
અંકલેશ્વર શહેરને અડીને આવેલા જૂના દીવા ગામે હજારો જળચરોના મોત નીપજયા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભળતા જળચરોના મોત નીપજ્યા
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું
મોહરમ પર્વ નિમિત્તે ડી.વાય.એસ.પી.ડો.કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી આવનાર તારીખ-5 અને 6 જુલાઈના રોજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વ મનાવવામાં આવશે
હલીમશાહ દરગાહ ખાતે તાજીયા કમિટી દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનાર મોહર્રમ પર્વની ઉજવણી અંતર્ગત વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી
અક્ષર આઇકોન શોપિંગમાં ઇક્કો કાર પાર્ક કરી હતી.તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી કારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જો કે આ કાર ચોરીની ઘટના શોપિંગમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં GST વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી રૂ.21.95 લાખનું સીસું ચોરી થવાના મામલામાં પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ ભંગારીયાઓની પણ સંડોવણી બહાર આવી