અંકલેશ્વર : ગડખોલ-સુરવાડી રેલ્વે ઓવરબ્રિજ પર રખડતાં ઢોરનો અડિંગો, વાહનચાલકોમાં અકસ્માતનો ભય..!
રખડતાં ઢોરોનો ત્રાસ વધતા અને ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાતા નગરપાલિકાએ ઢોર પકડવા માટે ટીમને કામે લગાડી રખાડાતા ઢોરને ગૌશાળા પકડીને મુકવામાં આવ્યા હતા
રખડતાં ઢોરોનો ત્રાસ વધતા અને ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાતા નગરપાલિકાએ ઢોર પકડવા માટે ટીમને કામે લગાડી રખાડાતા ઢોરને ગૌશાળા પકડીને મુકવામાં આવ્યા હતા
અધિક માસમાં ભગવાન વિષ્ણુની આરાધનાનું વિશેષ મહત્વ છે
અંકલેશ્વર જીઆઈડીસીનો બનાવ, કેડિલા ફાર્મા કંપનીમાં ચોરી, રૂ. 12.81 લાખના કેમિકલ પાઉડરની ચોરી.
અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી જાહેર થઇ હતી જેમાં વર્તમાન ચેરમેન કરશન પટેલ સહીત 15 સભ્યોએ ઉમેદવારી કરી હતી
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા 2 વોન્ટેડ આરોપીની દમણથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી