અંકલેશ્વર : પાનોલી-ખરોડ બ્રિજ નજીક ગંભીર અકસ્માત, એક યુવકનું ઘટનાસ્થળે મોત, મહિલા ઇજાગ્રસ્ત...
અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઈક પર સવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પર સવાર યુવકની માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ
અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઈક પર સવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પર સવાર યુવકની માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ
અંકલેશ્વરમાં ખેતીવાડી વિભાગ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું...।
સજોદ ગામના આહિર ફળીયામાં મેલડી માતાજીના મંદિરમાં મધ્યરાત્રિ દરમ્યાન એક અજાણી મહિલા આવી અને મંદિરનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કરી તોડફોડ કરી
ભડકોદ્રા ગ્રામ પંચાયત દ્વારા ગામની મહિલાઓનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સન ફાર્મા કંપની તરફથી વાઇપ્સ ફાઉન્ડેશન દ્વારા નિર્ધુમ ચુલાનું વિતરણ કરવામાં આવ્યું
તળાવમાં પાણી પ્રદૂષિત થવાથી માછલીઓ મરી હોવાની શંકા છે. આ અંગે તેઓએ તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB પાસે લેખિત ફરિયાદ નોંધાવી....
ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડતા માર્ગો અને નિચાણવાળા વિસ્તારોમાં જોત જોતામાં પાણી ભરાયા હતા.એકાએક ભારે વરસાદ વરસી પડતા ગરબા આયોજન સ્થળે પણ દોડધામ મચી ગઇ
બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા ડ્રમ અને બોક્ષની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 7680 નંગ બોટલ મળી આવી પોલીસે કુલ 28.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં મંગલમ પરિવાર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી..