અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ટ્રકે બાઇકને ટક્કર મારતા બાઈક સવાર 3 પૈકી એક વ્યક્તિનું મોત !
અકસ્માતમાં કૃષ્ણપાલસિંઘ કુસવાહાના માથા ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેઓનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું જ્યારે 2 વ્યક્તિને ઇજાઓ પહોંચી
અકસ્માતમાં કૃષ્ણપાલસિંઘ કુસવાહાના માથા ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેઓનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું જ્યારે 2 વ્યક્તિને ઇજાઓ પહોંચી
સ્પોર્ટ્સ ડેની ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોમાં વિવિધ પ્રકારની રમતો સાથે મિત્રતા કરાવવાનો હોય છે.બાળકો રમતગમતનું મહત્વ સમજે જાણે અને રમતો સાથે ખૂબ પ્રેમથી અને ખેલ દિલિથી રમે.
ચોરોની અફવાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આવા દ્રશ્યો ગતરોજ અંકલેશ્વર શહેરમાં જોવા મળ્યા હતા. અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં ચોરની અફવા વચ્ચે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા
નિકુંજ ઠાકોરભાઈ પટેલ ઘરે જઈ રહ્યો હતો ત્યારે રાત્રિના અંધારામાં જેસીબી નજરે ન પડતા બાઈક જેસીબી મશીન સાથે ધડાકાભેર અથડાતાં ગંભીર ઇજાના પગલે નિકુંજનું મોત નીપજ્યું
ધમ્મ નર્મદા વિપશ્યના ધ્યાન કેન્દ્ર દ્વારા વિપશ્યના સાધના પરિચય કાર્યક્રમ અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે યોજાયો હતો જેમાં વિપશ્યના સાધના પરિચય અંગે માહિતી આપવામાં આવી હતી
રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી લાવવામાં આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે પીરામણ ગ્રામ પંચાયત પાસે વોચ ગોઠવી હતી રિક્ષામાંથી દારૂના બીયરના ૧૪૪ નંગ ટીન મળી આવ્યા
૪૧મો એવોર્ડ બેન્કવેટ અને ૪૨મો જે.સી.આઈ.ગવર્નીંગ બોર્ડના પ્રમુખનો શપથ ગ્રહણ વિંગ ચેરમેન જે.જે. સુહાની જોશીની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો જેમાં જે.સી.આઈના સભ્યો ઉપસ્થિત રહ્યા