અંકલેશ્વર: તાલુકા પોલીસે ચોરીના મોબાઈલ વેચવા જતા 2 આરોપીઓની કરી ધરપકડ
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા..
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા..
સ્ટીલ ફાઇબર જેવી નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરી રીચ કોંક્રીટ કરી ટ્રીમીક્ષ કરવામાં આવ્યું છે. બ્રીજની મજબૂતીકરણ કામગીરી અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી કરવામાં આવી
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું 10 હજારથી વધુ કેસ લોક અદાલતમાં મુકાયા
રખડતા ઢોરોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ફરી એકવાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જીઆઇડીસીમાં આવેલી સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી નજીક બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું
દેશની આઝાદી સાથે જોડાયેલ અને ખાસ કરીને મીઠાના કાયદાનો ભંગ માટે યોજાયેલ દાંડી યાત્રા સાથે અંકલેશ્વરનું નામ જોડાયેલું હતું.જે હવે મટી જવા પામ્યું છે
અંકલેશ્વર શહેરને અડીને આવેલા જૂના દીવા ગામે હજારો જળચરોના મોત નીપજયા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભળતા જળચરોના મોત નીપજ્યા
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું
મોહરમ પર્વ નિમિત્તે ડી.વાય.એસ.પી.ડો.કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી આવનાર તારીખ-5 અને 6 જુલાઈના રોજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વ મનાવવામાં આવશે