અંકલેશ્વર: નવીદિવી રોડ પર આવેલ રવિદર્શન સોસાયટીમાં તસ્કરોના આંટાફેરા, CCTV આવ્યા બહાર
નવીદીવી રોડ પર આવેલ રવિ દર્શન સોસાયટીમાં ચોરીના ઇરાદે ત્રણ તસ્કરો ઘૂસ્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ
નવીદીવી રોડ પર આવેલ રવિ દર્શન સોસાયટીમાં ચોરીના ઇરાદે ત્રણ તસ્કરો ઘૂસ્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ
ઉદ્યોગોમાં ડ્રમ મુકવા માટે ઉપયોગમાં લેવાતા લાકડાના પાટીયાના મોટા જથ્થાનો નિકાલ ગૌચરની જમીનમાં કરવામાં આવતા રસ્તો બંધ થઈ જતા ખેડૂતો-પશુપાલકોને મુશ્કેલી
કેનાલની આસપાસ સજોદના ગામના ખેડૂતોએ શેરડીનું વાવેતર કર્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી કેનાલમાં પાણી આવતા ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં પાણી ભરાય જાય છે
અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શકુંતલા ગુલાબચંદ શારદા તથા સમસ્ત પરિવાર દ્વારા સંગીતમય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે
ભરૂચ LCBને બાતમી મળી હતી કે આઇસર ટેમ્પોમાં કેટલાક ઈસમો બુલેટ ટ્રેન પ્રોજેકટ સરફુદ્દીન ખાલપીયા સાઇટ પરથી ચોરીનો સામાન કટિંગ કરી ટેમ્પોમાં ભરી અંકલેશ્વર તરફ જનાર છે
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારની ગોકુલ નગર સોસાયટીમાં ગ્રાહકોની કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના સ્માર્ટ મીટર લગાવી દેવાયા હોવાના આક્ષેપો થયા....
હુમલામાં બાળકીના પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બાળકીને બચાવવાના પ્રયાસમાં પિતા વિમલ વસાવા અને માતા જશોદા વસાવા પણ ભૂંડના હુમલામાં ઘાયલ થયા