અંકલેશ્વર: શ્રીજીની આગમન યાત્રામાં સર્જાય મોટી દુર્ઘટના, DJના ટેમ્પો નીચે કચડાતા બાળકીનું મોત
અંકલેશ્વરના ગડખોલથી અંદાડાને જોડતા રોડ પર આગમન યાત્રા દરમિયાન જ મોટી દુર્ઘટના સર્જાઇ જેમાં DJના ટેમ્પો નીચે કચડાઇ જતા 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
અંકલેશ્વરના ગડખોલથી અંદાડાને જોડતા રોડ પર આગમન યાત્રા દરમિયાન જ મોટી દુર્ઘટના સર્જાઇ જેમાં DJના ટેમ્પો નીચે કચડાઇ જતા 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને યુપીના ભારપુરા થાનાના ચંદોલી ખાતે રહેતો રામ પ્રસાદ ઉર્ફે બાલક પ્રેમ સાગર પાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા
દાંડી હેરિટેજ માર્ગની અત્યંત ખખડધજ હાલત વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. કડકિયા કોલેજ નજીકનો માર્ગ અતિ બિસ્માર બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
દુંદાળાદેવ ભગવાન શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઠેર ઠેર શ્રીજીની ભવ્ય આગમન યાત્રા યોજાઈ રહી છે.
અંકલેશ્વર જલધારા ચોકડી વિસ્તારમાં આવેલી સર્વોદય હાઇસ્કૂલ ખાતે ચોરીની ઘટના સામે આવી. સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાયકલ અજાણ્યા ચોરે સ્કૂલ સમય દરમિયાન પાર્કિંગમાંથી ચોરી લીધી
અંકલેશ્વરના નવા બોરભાઠાના બળિયા દેવ ફળિયામાં શાકભાજીના વેપારી સાથે મેલી વિદ્યાના નામે રૂ.4.44 લાખની છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.....