અંકલેશ્વર: ટી.એમ.શાહ આદર્શ વિદ્યાલયમાં રમતોત્સવ યોજાયો,વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ
અંકલેશ્વરની ટી. એમ. શાહ આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુસર રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વરની ટી. એમ. શાહ આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુસર રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું
ઉંબાડિયાને પકાવવાની પદ્ધતિ પણ અનોખી છે. જેમાં માટલું ઉંધુ મુકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરીને આ વાનગી તૈયાર કરવામાં આવે છે. ઉંબાડિયું માત્ર શિયાળામાં મળતી વાનગી છે
શ્રીનાથ સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી ચાલતી બોરની કામગીરી દરમ્યાન કીચડ સાથે પાણી માર્ગ પર વહેતા બાજુમાં આવેલી સાંઈ વાટિકા સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો
ટ્રેડ ફન ફેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે જે.સી.આઈ અંકલેશ્વર દ્વારા જે.સી.આઈ ટ્રેડ ફન ફેરનું આયોજન કરવામાં આવે છે
રિક્રોન પેનલ કંપની દ્વારા મંગાવવામાં આવતી ચાનું બિલ પણ બાકી છે ત્યારે કારમી મોંઘવારીમાં કામદારોનો પગાર ન થતા તેઓ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે
સંસ્કાર દીપ વિદ્યાલયમાં સમયાંતરે સહઅભ્યાસ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે પૂર્વ પ્રાથમિક વિભાગમાં કલરવની વર્ગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વરથી સુરત તરફ જતા ટ્રેક પર આમલાખાડી બ્રિજ પર જ એક આઇસર ટેમ્પામાંથી અચાનક બ્લ્યુ પીગમેન્ટની બેગો રોડ પર ટપોટપ પડવા લાગી હતી અને તેને લઇ રોડ પર ચારે તરફ બ્લ્યુ પીગમેન્ટ ફેલાઈ ગયું
કોસમડી ગામમાં પશુ પાલકે પોતાના ઘર પાસે બાંધેલ ભેંસના પાડિયાને દીપડાએ શિકાર બનાવી તેને ફાડી ખાધું હતું.જે ઘટના બાદ વન વિભાગ દ્વારા મારણ સાથે ગામની સીમમાં પાંજરા મુકવામાં આવ્યા હતા