અંકલેશ્વર: પાનોલી GIDCની સલ્ફર મીલ કંપનીમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ સલ્ફર મીલ કંપનીમાં ફરી એકવાર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો......
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ સલ્ફર મીલ કંપનીમાં ફરી એકવાર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો......
રંગઅવધૂત મહારાજ અજ્ઞાત વાસના સ્થળ એવા જુના કાસીયા આંબાવાડી ખાતે 23 ડિસેમ્બરથી વિશેષ યજ્ઞનું આયોજન કરાયું હતું જેની આજરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી
અંકલેશ્વર શહેર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિનય વસાવા ત્રણ રસ્તા તરફથી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે સમયે એક ઇસમ પોતાના ખિસ્સામાં રહેલ ચપ્પુ વડે હુમલો કર્યો
વીજ પોલ તૂટી પડતા ત્યાં પાર્ક કરાયેલા બે મોપેડને ભારે નુકસાન પહોંચ્યું છે.જીવંત વીજ તાર સાથે પોલ ધરાશયી થતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ
નવીદીવી રોડ પર આવેલ રવિ દર્શન સોસાયટીમાં ચોરીના ઇરાદે ત્રણ તસ્કરો ઘૂસ્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ
ઉદ્યોગોમાં ડ્રમ મુકવા માટે ઉપયોગમાં લેવાતા લાકડાના પાટીયાના મોટા જથ્થાનો નિકાલ ગૌચરની જમીનમાં કરવામાં આવતા રસ્તો બંધ થઈ જતા ખેડૂતો-પશુપાલકોને મુશ્કેલી
કેનાલની આસપાસ સજોદના ગામના ખેડૂતોએ શેરડીનું વાવેતર કર્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી કેનાલમાં પાણી આવતા ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં પાણી ભરાય જાય છે
અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શકુંતલા ગુલાબચંદ શારદા તથા સમસ્ત પરિવાર દ્વારા સંગીતમય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે