અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 540 નંગ બોટલ મળી કુલ 1.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર હરેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 540 નંગ બોટલ મળી કુલ 1.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર હરેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી
તસ્કરોએ ઘરની પાછળની બારી ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૮ હજાર અને સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૩.૩૯ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી,તે દરમિયાન માહિતી મળી હતી કે એક બોલેરો ટેમ્પોમાં શંકાસ્પદ કોપર વાયરો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે
અંકલેશ્વર પોલીસને બાતમી મળી હતી કે દઢાલ ગામની સાગબારા ફાટક નજીક અમરાવતી ખાડી ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
ભરૂચ એલસીબીએ અંક્લેશ્વરના દઢાલ ગામની સિધ્ધેશ્વર રેસીડેન્સીમાં ટાટા ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૭.૭૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો...
પોલીસે જુના છાપરા ગામના પાટિયા ઢાળ પાસેથી વિદેશી દારૂનો જથ્થો આપવા આવેલ કુખ્યાત બુટલેગર સહીત ત્રણ લોકોને ઝડપી પાડી ૮૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
સિગ્નેચર ગેલેરીયા શોપિંગ સેન્ટરમાં બે યુવાનોને માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થવાના મામલામાં પોલીસે ચાર સગીર સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભડકોદ્રાની મધુવન સોસાયટીના બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવી રોકડ સહિતની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યારે એક મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો