અંકલેશ્વર : સીસું ધાતુના જથ્થા સાથે પોલીસે ત્રણ ઇસમોની કરી ધરપકડ,રૂપિયા 4 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 31 નંગ સીસું ધાતુનો જથ્થો મળી કુલ રૂપિયા 4 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 31 નંગ સીસું ધાતુનો જથ્થો મળી કુલ રૂપિયા 4 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 819 નંગ બોટલ મળી કુલ 1.73 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 2 આરોપીઓની ધરપકડ
કોસમડી ગામની યોગ નગર સાંઈ વાટીકા સોસાયટીમાં શ્વાનના ગલુડિયાઓ પર ફોર વહીલર ચઢાવી મોતને ઘાટ ઉતારી દેતા કાર ચાલક વિરૂદ્ધ પશુ ક્રુરતાનો ગુનો નોંધાયો
પાડોશમાં રહેતા નરાધમ રમેશ તિવારીએ બાળકીને ડબ્બો પાડવાના બહાને અલમારી ઉપર ચઢાવી હતી અને બાદમાં તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા જેના પગલે બાળકી નરાધમને ધક્કો મારી ઘરની બહાર જતી રહી
નર્મદા કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં ઉત્પાત મચાવી મારામારી કરી લૂંટ ચલાવનાર ચારેય લૂંટારુઓ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા
અંકલેશ્વરમાં આવેલ ભવાની મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી.રાત્રી દરમિયાન દુકાનના છતનું પતરૂ તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા,અને ચોરીને અંજામ આપીને ફરાર થઇ ગયા
બાતમીના આધારે પોલીસે આમલાખાડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી.અને તેમાં તપાસ કરતા તેમાંથી હેઝાર્ડસ વેસ્ટનો જથ્થો મળી આવ્યો