અંકલેશ્વર: NH 48 પર કારમાંથી રૂ.7.78 લાખના સામાનની ચોરીના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો
અંકલેશ્વર નવજીવન હોટલ પાસે કારમાંથી ચોરી થયેલ સોનાના ઘરેણાં અને સામાન મળી કુલ 7.78 લાખના મુદ્દામાલ ચોરી મામલે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો...
અંકલેશ્વર નવજીવન હોટલ પાસે કારમાંથી ચોરી થયેલ સોનાના ઘરેણાં અને સામાન મળી કુલ 7.78 લાખના મુદ્દામાલ ચોરી મામલે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો...
ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં રહેતો ચિંતન ઉર્ફે અક્ષય જશવંત વસાવા અને દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર પાસે રહેતો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થને પકડી પાડયા
રીક્ષા ચાલક રાજેશ ઠાકોર રોહિત અને રામ અવતાર રાજારામ ચૌહાણએ એક્ટિવા સવાર યુવાનને રીક્ષા વડે ટક્કર મારી તેને નીચે પાડી શરીરે ગંભીર ઇજા પહોંચાડી તેની હત્યા કરવાની કોશિશ કરી હતી
પોલીસે ગાયને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી,અને અજાણ્યા ઈસમ વિરુદ્ધ બે ગાયને કતલ કરવાના ઇરાદે બાંધી રાખી હોવાની શંકાને આધારે પોલીસે ગુનો નોંધ્યો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 312 નંગ બોટલ મળી કુલ 56 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરને વોંટેડ જાહેર કર્યો
રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જવાના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર રાજપીપળા ચોકડી પાસેથી બે ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધી લઈ જવાતી 27 ભેંસને મુક્ત કરાવી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી