ભરૂચ: દહેજમાં 2 અલગ અલગ સ્થળોએ ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગના કૌભાંડનો પર્દાફાશ
એસઓજી પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા ગેસ રીફિલિંગના બે મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે અલગ-અલગ સ્થળેથી કુલ રૂ. 69,400નો મુદ્દામાલ જપ્ત કર્યો
એસઓજી પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા ગેસ રીફિલિંગના બે મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે અલગ-અલગ સ્થળેથી કુલ રૂ. 69,400નો મુદ્દામાલ જપ્ત કર્યો
અંકલેશ્વર A ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.2.75 લાખની કિંમતના 13 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
જી.આઈ.ડી.સી.પોલીસે હુમલાખોર નિલેશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118 મુજબ ગુનો નોંધ્યો હતો.પોલીસે આ મામલામાં ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બુટલેગર પારસગીરી લહેરગીરી ગૌસ્વામીને અંકલેશ્વરની જલધારા ચોકડી સ્થિત સાનિધ્ય સોસાયટીમાંથી ભરૂચ એલસીબીએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વરમાં કાર્યરત ICDS વિભાગની કિશોરીઓને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત કરાવવામાં આવી જ્યાં ઘરેલુ હિંસા સહિત મહિલાઓને લગતા કાયદા અંગે કિશોરીઓને માહિતી આપવામાં આવી
જમીન સસ્તા ભાવે ખરીદી કરાવી ધાર્મિક સંપ્રદાયને મોટા નફા સાથે વેચાવડાવી દેવાની લાલચ આપી ઠગતી ટોળકીના સાગરિતને ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો
યુવતીને ઉત્તર પ્રદેશના ગૌરી ગંજ પોલીસ સ્ટેશનની હદમાં આશિષકુમાર શિવકુમાર યાદવએ લગ્નની લાલચ આપી તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે બાદ યુવતીને તરછોડી ભાગી ગયો હતો
સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે સી ડીવીઝન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી..