અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે NH 48 પરથી 27 ભેંસ મુક્ત કરાવી, 4 આરોપીઓની અટકાયત
પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર રાજપીપળા ચોકડી પાસેથી બે ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધી લઈ જવાતી 27 ભેંસને મુક્ત કરાવી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી
પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર રાજપીપળા ચોકડી પાસેથી બે ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધી લઈ જવાતી 27 ભેંસને મુક્ત કરાવી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી
આર્મીમાં નોકરી આપવાનું કહી 7 લાખ પડાવી લીધા બાદ યુવાન અને મંગેતરને બંધક બનાવી માર મારી જાનથી મારી નાખવાની કોશિષ કરવાના ગુનામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા
ચોક્કસ માહિતી આધારે ટ્રક આવતા પોલીસે તેને રોકી તલાસી લેતા અંદર ક્રૂરતા પૂર્વક, કોઈ પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વગર બાંધેલા બકરા નજરે પડ્યા
અંકલેશ્વર જીઆઇડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી તસ્કરો રૂપિયા 1 લાખ 76 હજારની કિંમતના 80 કિલો કેમિકલ પાવડરની ચોરી કરી હતી.
કોસમડી ગામની સાંઇ વાટીકા સોસાયટીના નાકા પાસેથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનો જથ્થો ઝડપવાના મામલામાં ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નર્મદા નદીમાં બોટ મારફતે લવાતા વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.પોલીસે રૂપિયા પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે
ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાની ઘટનામાં પોલીસે પાંચ ટ્રક ચાલકોની ધરપકડ કરીને ટ્રક પણ જપ્ત કરી હતી,જ્યારે પોલીસે બેફામ બનેલા ટ્રક ચાલકોનું સરઘસ કાઢીને તેઓની સાન ઠેકાણે લાવી