ભરૂચ ઉદ્યોગ નગરી નહીં પરંતુ ટ્રાફિક સીટી બન્યું ભરૂચ, નેશનલ હાઇવે સહિત શહેરો પણ ટ્રાફિકજામનો અજગરી ભરડો ! ઔદ્યોગિક વિકાસના ધમધમાટ વચ્ચે ભરૂચ જિલ્લો ટ્રાફિકજામના અજગરી ભરડામાં ભેરવાયો છે. ટ્રાફિકજામની વર્ષોજૂની સમસ્યાથી અનેક વાહન ચાલકો પરેશાન બન્યા છે. By Connect Gujarat Desk 13 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાશે,ટ્રાફિકજામની વકરી રહી છે સમસ્યા એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. ટ્રાફિકજામના કારણે અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે. By Connect Gujarat Desk 20 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ગતરોજ સાંજથી ભારે ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું ફરી એકવાર નિર્માણ થયું By Connect Gujarat Desk 15 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 5 કી.મી.લાંબો ટ્રાફિક જામ નેશનલ હાઇવે નંબર-48 બિસ્માર જોવા મળતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.. By Connect Gujarat Desk 23 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: હાઇવેથી સુરત તરફ જતા પહેલા જોઈ લો આ દ્રશ્યો, 5 કી.મી.લાંબો ટ્રાફિકજામ વારંવાર સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વારંવાર સર્જાતી આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવામાં તંત્ર જાણે નિષ્ફળ નીવડ્યું છે By Connect Gujarat 30 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ટ્રાફિકની વિકટ સમસ્યા દૂર કરવા કવાયત, પોલીસ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની વાલિયા ચોકડી,પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. By Connect Gujarat 23 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : નેશનલ હાઈવે પર વાલિયા ચોકડીથી ખરોડ ચોકડી સુધી સર્જાયો ભારે ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા… ટ્રાફિકની સમસ્યા વિકટ બનતા હાઇવે પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે By Connect Gujarat 25 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn