અંકલેશ્વર: NH 48 પર પાનોલી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક સવાર 3 લોકો ઇજાગ્રસ્ત
અંકલેશ્વર નજીક નંબર 48 પર પાનોલી પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સર્વર ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
અંકલેશ્વર નજીક નંબર 48 પર પાનોલી પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સર્વર ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
અંકલેશ્વર સ્થિત ગાર્ડનસીટી ખાતે આવેલ ગુજરાતી મીડિયમ સ્કૂલની બાજુમાં શ્રી ખાટું શ્યામ મંદિરનું નવ નિર્માણ કરવામાં આવનાર છે.જે મંદિરના નિર્માણ પૂર્વે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોની પ્રવેશબંધીનું જાહેરનામું માત્ર કાગળ પુરતું મર્યાદિત રહી ગયું હોય તેમ લાગી રહ્યું છે.
અંકલેશ્વરના સુરવાડી બ્રીજ પાસેના ગાયત્રી નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ૬૦.૯૦ ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ ૪.૮૭ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.બસ ડેપોની સામે આવેલ હોટલ રોયલ ઈનમાંથી જુગાર રમતા હોટલના ભાગીદાર સહીત આઠ જુગારીયાઓને ૮૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની લાગણી દુભાવનાર ઈસમની પોલીસે અટકાયત કરી હતી.લાગણી દુભાવવા બદલ યુવકે માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો હતો
પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ રાજસ્થાનના બાડમેર જીલ્લાના સેડવા ગામમાં રહેતો જગદીશ બાબુલાલ કોસલારામ બિશ્નોઇને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી