અંકલેશ્વરનાં પિરામણ ગામ પાસે રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યુ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પિરામણ ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેન ધસમસતી દોડી રહી હતી,જોકે આ ક્ષણે એક મહિલા ટ્રેનની અડફેટે આવી ગઈ હતી....
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પિરામણ ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેન ધસમસતી દોડી રહી હતી,જોકે આ ક્ષણે એક મહિલા ટ્રેનની અડફેટે આવી ગઈ હતી....
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે એરપોર્ટ સામેની વિશાળ જગ્યામાં હરિપ્રબોધમ્ યુવા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે વિશાળ યુવા સમુદાય અને આમંત્રિત મહેમાનોએ લાભ લીધો હતો.
અંકલેશ્વર ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા ઉમા ભવન વાડી ખાતે પારંપરિક ભગવાન ઐયપ્પા શાસ્થા પ્રીતિની વિશેષ પૂજાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પિરામણ ગરનાળા પાસેથી ટેમ્પોમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને 3.33 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રિયન સેવા મંડળ દ્વારા રૂ. 35 લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ
અંકલેશ્વર રામકુંડ ખાતે બિરાજમાન ક્ષિપ્રા ગણેશ મંદિરના 12મા તથા નર્મદા માતાજી મંદિરના 7માં પાટોત્સવની રવિવારેના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે
અંકલેશ્વર હાઇવે ઉપર દેસાઈ પેટ્રોલ પમ્પ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું.
અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર ગ્રામ્ય તેમજ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમનું તારીખ 22 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તારીખ 10 જાન્યુઆરી સુધીમાં સ્વાગત પોર્ટલ પર ફરિયાદ અરજી કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે