અંકલેશ્વર: GIDC બસ ડેપો સામે પાર્ક કરેલ કારમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપોની સામે પાર્ક કરેલ કારમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો
અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપોની સામે પાર્ક કરેલ કારમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો
ભરૂચ જિલ્લામાં આવેલી ચાર નગરપાલિકાઓ પૈકી અંકલેશ્વર નગરપાલિકાનો અ વર્ગમાં સમાવેશ કરવામાં આવતા હવે રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાં વધારો થશે જેનાથી વિકાસના કામોમાં સરળતા રહેશે
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મિટરો લગાવવામાં આવતા વીજ ગ્રાહકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે સ્પષ્ટતા કરવી પડી હતી
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આજરોજ સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું તો સાથે ઠંડીનો ચમકારો
હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જોગર્સ પાર્કનું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં હેલમેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
ભરૂચના નેત્રંગ-અંકલેશ્વર માર્ગ ઉપર ચીકલોટા ગામના પાટિયા પાસે ધરાશાયી થયેલ વૃક્ષની ડાળીઓ હટાવી નેત્રંગ પોલીસના જવાનોએ સરાહનીય કામગીરી કરી હતી.