અંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે ધંધાકીય અદાવતે ટેમ્પો ચાલક પર જીવલેણ હુમલો કરનાર 5 આરોપીઓની કરી ધરપકડ
અંકલેશ્વર તાલુકા પોલીસે ધંધાકીય અદાવતમાં જીવલેણ હુલમો કરવાના ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર તાલુકા પોલીસે ધંધાકીય અદાવતમાં જીવલેણ હુલમો કરવાના ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવાદિવા ગામથી જૂનીદિવી તરફ જતા માર્ગ ઉપર આવેલ ગટર પાસેથી વિદેશી દારૂ ભરેલ ઇક્કો કાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
5મી ઓક્ટોબર રોટરીના ચાર્ટર્ડ ડે નિમિત્તે રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતા પખવાડા અંતર્ગત સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
શારદા ભવન ટાઉન હોલ ખાતે ગાંધીજયંતી નિમિત્તે ત્રણ વોર્ડમાં શ્રેષ્ઠ સફાઈ બદલ સુપરવાઈઝરનું સન્માન અને સફાઈ અભિયાનમાં યોગદાન આપનાર શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે મહાત્મા ગાંધીજી જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ ઝુંબેશ અને સફાઈ કર્મીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જીઆઈડીસીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરા મહોત્સવ નિમિત્તે સમી પૂજન અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.જેમાં સમૂહમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
આજરોજ દશેરાના પર્વ નિમિત્તે ફાફડા જલેબી આરોગવાની પરંપરા છે ત્યારે ભરૂચ અંકલેશ્વરમાં લોકોએ ફાફડા જલેબી ખરીદવા લાઈન લગાવી દીધી હતી
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે દશેરા પર્વે પરંપરાગત ગેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજે સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો હતો