અંકલેશ્વર: ગડખોલમાં 2 બાળકોની માતાએ ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત
અંકલેશ્વરના ગડખોલ ગામની પવન રેસીડેન્સીમાં અગમ્ય કારણોસર મહિલાએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરના ગડખોલ ગામની પવન રેસીડેન્સીમાં અગમ્ય કારણોસર મહિલાએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એલ્યુવસ લાઈફ સાયન્સ કંપની દ્વારા મિયાવાકી પદ્ધતિથી 25,000 વૃક્ષ વાવવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર GIDC પોલીસે પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.70 લાખની કિંમતના 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ફરી એકવાર ભરૂચ જિલ્લાના મહેમાન બનવા જઈ રહ્યા છે તારીખ 28 માર્ચના રોજ હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જોગર્સ પાર્ક હવે અટલજી જોગર્સ પાર્ક અને અન્ય ગાર્ડનને સ્વ.કેશુભાઈ પટેલ નામ આપવામાં આવ્યું છે
અંકલેશ્વર તાલુકાના ભાદી-ખરોડને જોડતા માર્ગ ઉપર આવેલ નાળું જર્જરિત બનતા વિદ્યાર્થીઓ સહીત ગ્રામજનો જીવન જોખમે પસાર થવા મજબુર બન્યા છે.
સીઆઇએસએફના 56માં સ્થાપના દિવસ નિમિત્તે કચ્છના લખપતથી નીકળેલી સાયકલ રેલીનું અંકલેશ્વરના આંબોલી ગામ પાસે સીઆઈએસેફ કેમ્પ ખાતે ભવ્ય સ્વાગત કરાયુ હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામના લક્ષ્મણ નગરમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરતા દુકાનદારને ઝડપી પાડ્યો હતો