અંકલેશ્વર : ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ગડખોલ ગામ ખાતે લોકોને સરકારી યોજનાઓના લાભ અપાયા...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર અને જિલ્લામાં બપોર બાદ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક હતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના માઁ શારદા ભવન ટાઉન હોલ ખાતે “એક રાષ્ટ્ર એક ચૂંટણી” વિષય અંતર્ગત વિશિષ્ટ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અનુલક્ષીને ભરૂચ જિલ્લાના હાંસોટ સ્થિત કાકા બા હોસ્પિટલ ખાતે હાંસોટ શહેર યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને આનંદદાયી અને ભાર વિનાનું ભણતર મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા દર શનિવારે બેગલેસ ડે-દફતર વિનાનો કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે.
વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર નજીક હાઇવે પર સુરત તરફ જતી લેનમાં 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ યોગી એસ્ટેટમાં વારંવાર વિજળી વેરણ બનતા નાના ઉદ્યોગકારોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.