અંકલેશ્વર: GIDC પોલીસે મોપેડ પર દારૂની હેરાફેરી કરતા બુટલેગરની કરી ધરપકડ, રૂ.64 હજારનો મુદ્દામાલ જપ્ત
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કોસમડી ગામની સાંઇ વાટીકા સોસાયટીના નાકા પાસેથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનો જથ્થો લઈ ઉભેલ ઇસમને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કોસમડી ગામની સાંઇ વાટીકા સોસાયટીના નાકા પાસેથી એક્ટિવા ઉપર વિદેશી દારૂનો જથ્થો લઈ ઉભેલ ઇસમને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વરમાં આગામી તારીખ 6 એપ્રિલને રામનવમીના રોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરમાં મહિલાના ગળામાં રહેલ સોનાની ચેન સાથેનું પેન્ડલ આંચકી ફરાર થયેલ લબરમુછીયા સહિત બે ચેઇન સ્નેચરોને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર નજીક હાઈવે પરથી પસાર થઈ રહેલ ટેન્કરમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સામાજિક સેવા અર્થે કાર્યરત નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા રાહત દરે નોટબુકનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
ઉનાળાની શરૂઆત સાથે જ અંકલેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હજારો લિટર પાણીનો જાણે વ્યય થઈ રહ્યો છે.