અંકલેશ્વર: બ્રહ્મ સમાજ GIDC એકમ દ્વારા CPR અંગેની તાલીમ આપતો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમ દ્વારા સીપીઆર અંગે તાલીમ આપતા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઇડીસી એકમ દ્વારા સીપીઆર અંગે તાલીમ આપતા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના સુરવાડી ફાટક પર 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયેલા બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે.
અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
અંકલેશ્વર અને હાંસોટ તાલુકામાં આજે સવારથી જ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. શનિવારની સવારથી ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હાંસોટમાં એક ઇંચ વરસાદ નોંધાયો
હલીમશાહ દરગાહ ખાતે તાજીયા કમિટી દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનાર મોહર્રમ પર્વની ઉજવણી અંતર્ગત વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજરોજ અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા