અંકલેશ્વર: SIRની કામગીરી અંતર્ગત તંત્રની બેદરકારીના આક્ષેપ, પ્રાંત અધિકારીને કરાય રજુઆત
અંકલેશ્વરમાં મતદારયાદીના ખાસ સુધારણા કાર્યક્રમ એસઆઈઆર અંતર્ગત તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
અંકલેશ્વરમાં મતદારયાદીના ખાસ સુધારણા કાર્યક્રમ એસઆઈઆર અંતર્ગત તંત્ર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ તરફ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે જેમાં સુકાવલી ખાતે વૈજ્ઞાનિક ઢબે કચરાના નિકાલની શરૂઆત કરવામાં આવી છે.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં વર્ષ 2023માં પોકસો એકટ અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો.જેમાં ૧૬ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરાયુ હતું.
અંકલેશ્વર-ભરૂચ ખાતે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના આયોજન હેઠળ રવિવાર, તા. 28 ડિસેમ્બર 2025ના રોજ ભવ્ય શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનો આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો
અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના વધતા આતંકના પગલે નગર પાલિકા દ્વારા ખસિકરણ અભિયાન ટૂંક સમયમાં હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી
વીજ પોલ તૂટી પડતા ત્યાં પાર્ક કરાયેલા બે મોપેડને ભારે નુકસાન પહોંચ્યું છે.જીવંત વીજ તાર સાથે પોલ ધરાશયી થતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ
દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે.