અંકલેશ્વર: AIAના નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમે પદભાર સાંભળ્યો, મોડેલ એસ્ટેટ બનાવવાનો આશાવાદ !
અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ તરીકે વિમલ જેઠવાની વરણી કરવામાં આવ્યા બાદ આજરોજ તેઓએ અને અન્ય ઓફિસ બેરર્સ ચાર્જ સંભાળ્યો હતો
અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ તરીકે વિમલ જેઠવાની વરણી કરવામાં આવ્યા બાદ આજરોજ તેઓએ અને અન્ય ઓફિસ બેરર્સ ચાર્જ સંભાળ્યો હતો
અંકલેશ્વર તાલુકા કક્ષાનો કલા મહાકુંભનો શારદા ભવન ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં ગીત,સંગીત સહિતની સ્પર્ધામાં સ્પધકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ભારત સાથેના ટ્રેડ વેપાર સંદર્ભે ૨૫ ટકા જેટલો ટેરીફ લાદતા ભારતીય ઉદ્યોગો ઉપર તેની માઠી અસર પડશે તેવી ભીતિ સેવાય રહી છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતે મળેલ બેઠકમાં ભરૂચ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને સરકાર સામે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ અથવા ચોરી થયેલ 10 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 2.11 લાખના ફોન શોધી મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા
આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને મહિલાઓ દ્વારા શીતળા માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે દીપડાની અવર જવર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.