અંકલેશ્વર: કોસમડી હાટ બજારમાંથી મહિલાએ પહેરેલ 2 તોલાની સોનાની ચેઇનની ચોરી, GIDC પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરના કોસમડી હાટ બજારમાં ખરીદી કરવા ગયેલ મહિલાના ગળામાં અંદાજીત 2 લાખના સોનાની ચેઇન ગઠિયા ચોરી કરી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વરના કોસમડી હાટ બજારમાં ખરીદી કરવા ગયેલ મહિલાના ગળામાં અંદાજીત 2 લાખના સોનાની ચેઇન ગઠિયા ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ભરૂચ એસ.ઓ જીએ અંકલેશ્વરના જીતાલી ગામની આલીશાન સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સહિત 54.34 લાખનો મુદ્દામાલ સાથે બે મહિલાઓ આરોપીને ઝડપી પાડી હતી.
અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે,ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી,મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલપહલ જોવા મળી હતી.
મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે હાંસોટ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી
દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના આમલા ગભાણનો બુટલેગર સતીશ સોમા વસાવા તેના માણસો સાથે બે વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વર આવી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામના પ્રગતિશીલ ખેડૂતે અત્યાધુનિક મલ્ચિંગ પદ્ધતિના આધારે ભીંડા, ચોળી, મકાઇ સહીત મિશ્ર પાકોની સફળ ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.
અંકલેશ્વરના રેવા અરણ્ય ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક મુક્તિ માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા