અંકલેશ્વર : ભાદી ગામે દીપડાના આટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ, વન વિભાગ દોડતું થયું...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે દીપડાની અવર જવર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે દીપડાની અવર જવર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ તરીકે વિમલ જેઠવાના નામની જાહેરાત કરવામાં આવી છે.તો ઉપપ્રમુખ અને સેક્રેટરી સહિતના હોદ્દેદારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં એક સમયે મેનેજીંગ કમિટીના સભ્ય એવા વિમલ જેઠવા આજે પ્રમુખ તરીકે આરૂઢ થયા હતા.આ સાથે જ નવા હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી હતી.
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકની સમસ્યા હવે જાને સામાન્ય બની ગઈ છે,વારંવાર સર્જાતી ચક્કાજામની પરિસ્થિતિ વાહન ચાલકો માટે સરદર્દ સમાન બની ગઈ છે.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતથી વડોદરા તરફ નીકળેલ રાજસ્થાન પાર્સિંગના કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જવામાં આવી રહ્યો છે.
અંકલેશ્વરના ગડખોલ પાટીયાથી માંડવા તરફ જતા માર્ગની હાલત બિસ્માર બનતા વાહન ચાલકો રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.અને તંત્ર દ્વારા વહેલી તકે રસ્તાની મરામત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે શીતળા સાતમ નિમિત્તે આદિવાસી સમાજના 180 જેટલા પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટને જોડતા સ્ટેટ હાઈવેની હાલત બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે,