અંકલેશ્વર- હાંસોટ સ્ટેટ હાઇવે પર પડ્યો ભુવો, ઉત્તરાજ ગામ નજીક આખેઆખી કાર સમાય જાય એટલો મોટો ભુવો પડતા દોડધામ
અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પર ઉતરાજ ગામ નજીક મુખ્ય માર્ગને અડીને જ મોટો ભુવો પડતા અકસ્માતની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે...
અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પર ઉતરાજ ગામ નજીક મુખ્ય માર્ગને અડીને જ મોટો ભુવો પડતા અકસ્માતની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે...
અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામના વૃદ્ધનું કોરોના કારણે નિધન થતાં સ્પેશિયલ કોવિડ સ્મશાન ખાતે કોરોના પ્રોટોકોલના આધારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મોત્સવના ઠેર ઠેર વધામણા લેવામાં આવ્યા હતા. ભરૂચ અંકલેશ્વરમાં વિવિધ સ્થળોએ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક ડી.જી.નગરમાં મકાનના ઉપરના માળે રૂમમાં ચાલતું જુગારધામ ઝડપી પાડી 9 જુગારીયાઓને 4.28 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના પ્રતીક કાયસ્થ,સુરેશ પટેલ સહિતના સભ્યોએ એક આવેદન પત્ર પાઠવાયું હતું.
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા
અંકલેશ્વર જીઆઇડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં નોટિફાઇડ એરિયા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા