અંકલેશ્વર: ભડકોદ્રા ગામે શીતળા સાતમ નિમિત્તે આદિવાસી સમાજના 180 પરિવારોને અનાજની કીટનું કરાયુ વિતરણ
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે શીતળા સાતમ નિમિત્તે આદિવાસી સમાજના 180 જેટલા પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે શીતળા સાતમ નિમિત્તે આદિવાસી સમાજના 180 જેટલા પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટને જોડતા સ્ટેટ હાઈવેની હાલત બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે,
અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ખાતે ખાડી પાસે ખુલ્લી જગ્યામાં શ્રાવણીયો જુગાર રમતા છ જુગારીયાઓની તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે ધરપકડ કરીને રૂપિયા 13,620નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અંકલેશ્વરમાં રાજ્યનો પાંચમો સૌથી લાંબો રનવે 2135 X 45 મીટરનો બનીને તૈયાર થઇ ગયો છે. અમરતપુરા એર સ્ટ્રીપની પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઇ છે.
અંકલેશ્વરના દઢાલ ગામના સાગબારા ફાટક પાસે વસવાટ કરતા આદિવાસી સમાજના વ્યક્તિનું મૃત્યુ થાય તો ધસમસતા અમરાવતી ખાડીમાં જીવના જોખમે ખાડીમાંથી નનામી લઈ જવા મજબુર બન્યા હતા.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રી શ્યામ એન્ટર પ્રાઇઝ દ્વારા જી.આઈ.ડી.સી.કોલોની ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરની હાજરીમાં બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર થયા હતા.
અંકલેશ્વર શહેરમાં રસ્તા ખખડધજ બનતા વાહનચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.અને નગરપાલિકા યોગ્ય સુવિધા આપવામાં નિષ્ફળ રહી હોવાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.