અંકલેશ્વર: ભડકોદ્રાની વૃંદાવન સોસા.માં એક જ રાતમાં 3 બાઇકની ચોરી, CCTV ફૂટેજ બહાર આવ્યા
અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં તસ્કરો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય એમ ચોરીના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે
અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં તસ્કરો જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય એમ ચોરીના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે
અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ વાત્સલ્ય સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા જોકે પાડોશીઓ જાગી જતા 3 તસ્કરો બાઈક લઈ ફરાર થઇ ગયા હતા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ભરૂચિ નાકા વિસ્તારની અગસ્તિ શૈશવ શાળા નજીક આવેલ જગન્નાથ મંદિરેથી ભાવપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અગસ્તિ ભારતવર્ષ શાળા સુધી ભવ્ય શોભાયાત્રા યોજાય હતી.
ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ અમદાવાદ અને અંકલેશ્વરમાં દરોડો પાડીને કેમિકલની ફેક્ટરીમાં જ એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઈન્ગ્રેડિયન્ટ્સ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
ઉનાળુ વેકેશન પડતા જ ભરૂચ જિલ્લામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ બંધ ઘરોને એક બાદ એક નિશાન બનાવી રહ્યાં છે.
“બેટી બચાવો-બેટી વધાવો” અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલી મહિલાઓ ઉપસ્થિત રહી
અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણમાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા વચ્ચે ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફ ઉદ્યોગમાં તેજી આવી છે. ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે.