અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે મારામારીના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની પુનાથી કરી ધરપકડ
ભરૂચ એલસીબીએ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથકના મારામારીના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પુના ખાતેથી ઝડપી પાડ્યો હતો.
ભરૂચ એલસીબીએ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથકના મારામારીના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પુના ખાતેથી ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એચ.જી.ગોહીલની સુચનાના આધારે પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન બાતમી મળી હતી કે પીકઅપ ગાડી નંબર GJ-16-AW-4296 માં ગેરકાયદેસર સ્ક્રેપનો ભંગાર ભર્યો છે
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની સ્વાગત સોસાયટીમાં રહેતા અને ગટટુ વિદ્યાલયના વિદ્યાર્થી શ્રેયસ પટેલે ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં તેઓએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.
અંકલેશ્વર તાલુકાના ભરકોદરા ગામ ખાતે ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવ્યો હતો
સ્ટીલ ફાઇબર જેવી નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરી રીચ કોંક્રીટ કરી ટ્રીમીક્ષ કરવામાં આવ્યું છે. બ્રીજની મજબૂતીકરણ કામગીરી અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી કરવામાં આવી
અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના ત્રાસ બાદ નોટિફાઇડ એરીયા ઓથોરીટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આજરોજ અંકલેશ્વરના ભડકોદ્રા પાટીયાથી ભડકોદરા ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યુ હતું.
મહારાષ્ટ્રમાં સ્વાતંત્રસેનાની વીર સાવરકરના વિચારોને ફેલાવતી સ્વાતંત્ર્ય વીર સામાજિક સંસ્થાની અંકલેશ્વર શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.