અંકલેશ્વર: પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરાય, નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો દંડાયા
અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટ્રાફિકના વિવિધ નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો પાસે દંડ વસુલ કરવામાં આવ્યો હતો
અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટ્રાફિકના વિવિધ નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો પાસે દંડ વસુલ કરવામાં આવ્યો હતો
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની વારંવારની ઘટના બાદ જીપીસીબી હવે હરકતમાં આવ્યું છે. આવા મામલાઓમાં સ્ક્રેપનો ગેરકાયદેસર રીતે નિકાલ કરનારા ઉદ્યોગો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે
અંકલેશ્વરના ગડખોલ ગામની પવન રેસીડેન્સીમાં અગમ્ય કારણોસર મહિલાએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એલ્યુવસ લાઈફ સાયન્સ કંપની દ્વારા મિયાવાકી પદ્ધતિથી 25,000 વૃક્ષ વાવવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર GIDC પોલીસે પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.70 લાખની કિંમતના 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ફરી એકવાર ભરૂચ જિલ્લાના મહેમાન બનવા જઈ રહ્યા છે તારીખ 28 માર્ચના રોજ હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જોગર્સ પાર્ક હવે અટલજી જોગર્સ પાર્ક અને અન્ય ગાર્ડનને સ્વ.કેશુભાઈ પટેલ નામ આપવામાં આવ્યું છે