અંકલેશ્વર: GIDC પોલીસે સારંગપુરના લક્ષ્મણ નગરમાંથી ગેરકાયદેસર ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામના લક્ષ્મણ નગરમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરતા દુકાનદારને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામના લક્ષ્મણ નગરમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરતા દુકાનદારને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને મોતની છલ્લાંગ લગાવી હતી જો કે સદનસીબે માછીમારોએ યુવાનનો જીવ બચાવી લીધો હતો
અંકલેશ્વર જીઆઇડીસીમા કાર્યરત શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સતત ૭૦મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
અંકલેશ્વરમાં સતત ત્રીજા દિવસે આગનો બનાવ બન્યો છે બે દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી એ જ સ્થળે ફરી એકવાર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વર નગર સેવાસદનના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ઉપપ્રમુખના વોર્ડ નંબર 2માં આવેલ ગજાનંદ સોસાયટીમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને મળી સફળતા, લક્ઝ્યુરિયસ કારમાં થતી હતી દારૂની હેરાફેરી, પોલીસે 2 ઇસમોની કરી ધરપકડ રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, ઝડપાયેલ ઈસમો કુખ્યાત આરોપીઓ.
અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા દોડધામ જવા પામી હતી. ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બાદ નેશનલ હાઈવે પર જ ખુલ્લા પ્લોટમાં પડી રહેલ રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી જવા પામી હતી.