અંકલેશ્વર: ચૌટાનાકા નજીકથી મોપેડ પર વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરની પોલીસે કરી ધરપકડ
બાતમી વાળી એક્ટિવા આવતા પોલીસે તેને અટકાવી હતી અને ગાડી ઉપર રહેલ થેલામાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી આવી
બાતમી વાળી એક્ટિવા આવતા પોલીસે તેને અટકાવી હતી અને ગાડી ઉપર રહેલ થેલામાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી આવી
તસ્કરો ગોડાઉનના ગેટનું તાળું તોડી અંદર પ્રવેશ કરી પ્લાસ્ટિકના ડ્રમો અને કારબાના કટિંગના ટુકડા મળી 1.75 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
તસ્કરોએ સીસીટીવીને બંધ કરી 70 જેટલી બેગોમાં ભરેલ પ્લાસ્ટિકના દાણા મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 343 નંગ બોટલ મળી કુલ 46 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
બોરિદ્રા ગામ જવાના માર્ગની બાજુમાં બાવળના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે. તેવી પોલીસને બાતમી મળી હતી
પાડોશમાં રહેતા એક નરાધમે બાળકીને રમવા માટે બોલાવી હતી અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું
પાડોશમાં રહેતા એક નરાધમે બાળકીને રમવા માટે બોલાવી હતી અને ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું