ભરૂચ: શાળા સંચાલક મંડળ દ્વારા ચતુર્થ વાર્ષિક સાધારણ સભા યોજાય
ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ચતુર્થ વાર્ષિક સાધારણ સભા અને શાળા સંચાલનના વહીવટી માર્ગદર્શકસેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ચતુર્થ વાર્ષિક સાધારણ સભા અને શાળા સંચાલનના વહીવટી માર્ગદર્શકસેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચની આમોદ નગરપાલિકાની આજ રોજ પાલીકા પ્રમુખ જલ્પા પટેલનાં અઘ્યક્ષ સ્થાને સભાખંડમાં સામાન્ય સભા મળી હતી. જેમાં બાબતે દરેક સદસ્યોને એજન્ડા આપી દેવામાં આવ્યા હતાં.
ભરૂચ દૂધધારા ડેરીની ગુરૂવારે મળેલી 65મી વાર્ષિક સાધારણ સભા છેલ્લા કેટલાક સમયથી ચાલતા આંતરિક રાજકારણને લઈ ઉગ્ર બની રહી હતી.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વાર્ષિક સામાન્ય સભા અંકલેશ્વર ખાતે યોજાય હતી. જેમાં એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો જોડાયા હતા.
અંકલેશ્વરમાં ભારત રેક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી,જેમાં ટ્રાન્સપોર્ટરોને કનડગત વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ધી ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓ ક્રેડીટ સોસાયટી લી,ભરૂચ ની ૫૭ મી વાર્ષિક સાધારણ સભામાં મંડળીના ચેરમેન કિરીટસિંહ ઘરીયાએ આવેલ
ભરૂચ સક્રિય પત્રકાર સંઘના આજે 10 વર્ષ પૂર્ણ થઈ 11માં વર્ષમાં પ્રવેશ થતા વાર્ષિક સામાન્ય સભા મળી હતી. વાર્ષિક સાધારણ સભા દરમ્યાન સભ્યો દ્વારા કેક કાપી સંઘના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી