ભરૂચ : તુલસીધામ પાસે અપહરણની ઘટનામાં પોલીસે દાહોદથી બે આરોપીઓની કરી ધરપકડ
ભરૂચના તુલસીધામ ચોકડી ખાતેથી બે અજાણ્યા ઇસમો દ્વારા યુવતી ભગાડી જવાની બાબતે બોલેરો કારમાં જનાર્દન રાજભરનું અપહરણ કરવામાં આવ્યું હતું પોલીસે આરોપીઓને ઝડપી પાડયા
ભરૂચના તુલસીધામ ચોકડી ખાતેથી બે અજાણ્યા ઇસમો દ્વારા યુવતી ભગાડી જવાની બાબતે બોલેરો કારમાં જનાર્દન રાજભરનું અપહરણ કરવામાં આવ્યું હતું પોલીસે આરોપીઓને ઝડપી પાડયા
અપહરણ વિથ હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરના આલથાણ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય ચંદ્રવાન દુબે ગત તા. 13મીના રોજ ગુમ થઈ ગયા હતા
વલસાડ જિલ્લા પોલીસના મેન્ટર પ્રોજેક્ટ હેઠળ સીટી પોલીસે ઉત્તર પ્રદેશની એક અપહ્યત સગીર યુવતીને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી,
સુરતના કાપોદ્રામાં માસુમ બાળકીનાં અપહરણની ઘટના બની હતી,જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણકર્તાને CCTVના આધારે દાહોદ થી ઝડપી પાડીને બાળકીને મુક્ત કરાવી
સાવરકુંડલાના શિવાજીનગરમાં પટેલ વાડી પાસે હીરાના કારખાનેદારની થયેલ અપહરણની ઘટના CCTVમાં કેદ થઈ હતી.જોકે પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી પાડયા
જમણવાર બાદ બાળક નહીં મળતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બાળકનો ક્યાંય પતો ન લાગતા આખરે પરિજનોએ ભીલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
ઇસમે માતાના પડખામાંથી બાળકીને ઉઠાવી અપહરણ કરી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, નરાધમે બાળકી સાથે શારીરિક અડપલાં પણ કર્યા હતા, ત્યારે બાળકીના રડવાનો અવાજ સાંભળી લોકો દોડી આવતા નરાધમ ફરાર થઈ ગયો હતો