ઉત્તરાખંડના જંગલોમાં ચાર દિવસથી ભીષણ આગ, આર્મીની મદદે બોલાવાય
ઉત્તરાખંડના નૈનીતાલના જંગલોમાં લાગેલી આગ કાબૂ બહાર ગઈ છે. ચાર દિવસથી સળગી રહેલી જ્વાળાઓ નૈનીતાલની હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી ગઈ છે.
ઉત્તરાખંડના નૈનીતાલના જંગલોમાં લાગેલી આગ કાબૂ બહાર ગઈ છે. ચાર દિવસથી સળગી રહેલી જ્વાળાઓ નૈનીતાલની હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી ગઈ છે.
સર્વે શિપ સાંધ્યકને શનિવારે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. આ વ્યૂહાત્મક જળમાર્ગો પર નેવીની દેખરેખ પ્રણાલીને વધુ મજબૂત કરશે.
ગઈકાલે મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ 'અગ્નિ-1'નું ટ્રેનિંગ લોન્ચ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે.
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં શુક્રવારે સુરક્ષાદળો સાથેની અથડામણમાં 5 આતંકવાદી ઠાર માર્યા હતા.
હિન્દી સિનેમાના પ્રખ્યાત સ્ટાર અને રાજનેતા રવિ કિશનની પુત્રી ઈશિતા શુક્લા ડિફેન્સ ફોર્સમાં જોડાઈ ગઈ છે.
જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ ઓફિસર અને એક પાયલોટ સવાર હતા.