અમદાવાદ અમદાવાદ : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાતાં AAPનો ઉગ્ર વિરોધ, પોલીસે કરી અટકાયત... દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.. By Connect Gujarat 22 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન નોઈડા પોલીસે સાપના ઝેરના સપ્લાય કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવની ધરપકડ કરી 'બિગ બોસ OTT 2'ના વિજેતા એલ્વિશ યાદવને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુટ્યુબરની નોઈડા પોલીસે ધરપકડ કરી છે. By Connect Gujarat 17 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : બેન્ક કેશવાન ઉઠાંતરીમાં 2 કર્મચારીની સંડોવણી હોવાનો ચોંકાવનારો ખુલાસો, 6 લૂંટારુઓની ધરપકડ... કચ્છ જિલ્લામાં બેન્ક કેશવાન લૂંટવા માટે આવેલા 6 આરોપીઓને ગાંધીધામ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 19 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: ગુજસીટોકના પેરોલજમ્પ આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર ફાયરિંગ,PSI ઈજાગ્રસ્ત લખતરના ઇંગરોળી ગામ પાસે ગુજસીટોક ગુનાના પેરોલ જમ્પ આરોપીઓ દ્વારા પોલીસ પર ફાયરિંગનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. By Connect Gujarat 07 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ: નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયો, ચાર આરોપીની ધરપકડ બાદ છેડા ઓરિસ્સા સુધી પહોંચ્યા જિલ્લામાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયા બાદ પોલીસે મૂળ સુધી જતા આ નશાના વેપારના તાર છેક ઓરિસ્સા સુધી પહોંચ્યા છે. By Connect Gujarat 20 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડિયાના પાણેથા ગામેથી જીવતા વન્યપ્રાણીની તસ્કરી કરતા આરોપીઓની ધરપકડ ભરૂચના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામેથી જીવતા વન્યપ્રાણીની તસ્કરી કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી By Connect Gujarat 19 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : ખેડૂતને રૂ. 25 લાખનું રોકાણ કરાવી દર વર્ષે રૂ. 25 લાખ નહીં અપાતાં છેતરપીંડી આચરનાર મહારાષ્ટ્રના શખ્સની ધરપકડ By Connect Gujarat 11 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : બોગસ કંપની ઊભી કરી લોકોને ઊંચું વ્યાજ આપવાના નામે છેતરપિંડી કરનાર મામા-ભાણેજની ધરપકડ... પ્રભાસ પાટણના રહેવાસી એવા મામા-ભાણેજે પોતાની બોગસ કંપની ઊભી કરી તેમાં રોકાણ કરનારને 10% વ્યાજ આપશે તેવું જણાવી અનેક લોકોને શીશામાં ઉતાર્યા હતા. By Connect Gujarat 12 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : દારૂ ભરેલ વાહન પકડાયા બાદ પતાવટ પેટે રૂ. 20 હજારની લાંચ લેતા સાવલી PSI આવ્યા ACBના છટકામાં..! વડોદરા શહેરના સાવલી પોલીસ મથકના પીએસઆઇ લાંચ લેતા રંગે હાથ ઝડપાય જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. By Connect Gujarat 11 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn