અમદાવાદ : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાતાં AAPનો ઉગ્ર વિરોધ, પોલીસે કરી અટકાયત...
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે..
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે..
'બિગ બોસ OTT 2'ના વિજેતા એલ્વિશ યાદવને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુટ્યુબરની નોઈડા પોલીસે ધરપકડ કરી છે.
કચ્છ જિલ્લામાં બેન્ક કેશવાન લૂંટવા માટે આવેલા 6 આરોપીઓને ગાંધીધામ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લખતરના ઇંગરોળી ગામ પાસે ગુજસીટોક ગુનાના પેરોલ જમ્પ આરોપીઓ દ્વારા પોલીસ પર ફાયરિંગનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી.
જિલ્લામાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયા બાદ પોલીસે મૂળ સુધી જતા આ નશાના વેપારના તાર છેક ઓરિસ્સા સુધી પહોંચ્યા છે.
ભરૂચના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામેથી જીવતા વન્યપ્રાણીની તસ્કરી કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી