અંકલેશ્વર: કારમાં ડ્રગ્સની હેરાફેરી કરતા 3 આરોપીઓની ધરપકડ
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રૂપિયા 7 લાખથી વધુની કિંમતના એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.આ મામલામાં પોલીસે રૂપિયા 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.