અંકલેશ્વર: GIDC પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 ઈસમોની કરી ધરપકડ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે અગિયાર મહિના પહેલા થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે અગિયાર મહિના પહેલા થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે
ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી, ચરસના જથ્થા સાથે આરોપીની ધરપકડ
ગીર સોમનાથ પંથકના આપના નેતા ભગુવાળા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના 26 ગુન્હાઓને અંજામ આપી લૂંટ, ઘાટ, ઘરફોડ, વાહન ચોરી, સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ચોરી કરતી ગેંગ સક્રીય બની હતી.
જો તમે હાઇવે પર મુસાફરી કરતા હોવ અને પૈસા મેળવવાની લાલચમાં પોતાની ગાડીમાં અજાણ્યા લોકોને બેસાડતા હોય તો ચેતી જજો!