સુરત: ચાલુ મતદાને ભાજપને મત આપવાનો વિડીયો વાઇરલ કરનાર કોર્પોરેટર ભેરવાયા,પોલીસે કરી ધરપકડ
સુરતમાં ચાલુ મતદાને ભાજપને મત આપવાની અપીલનો વિડીયો બનાવનાર ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ આચારસહિતા ભંગનો ગુનો દાખલ કરી પાંડેસરા પોલીસે ધરપકડ કરી હતી
સુરતમાં ચાલુ મતદાને ભાજપને મત આપવાની અપીલનો વિડીયો બનાવનાર ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ આચારસહિતા ભંગનો ગુનો દાખલ કરી પાંડેસરા પોલીસે ધરપકડ કરી હતી
પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારની ધરપકડ કરવામાં આવી છે.
આસારામ કેસના સાક્ષી અખિલ ગુપ્તાની હત્યા કરનાર પ્રવિણ વકીલ હરિદ્વારમાં સાધુના વેશમાં ફરતો હોવાની બાતમી મળતા ગુજરાત ATSએ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જીઆઈડીસી પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલ આરોપીની રાજસ્થાન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે...
શહેર સહિત આસપાસના અનેક શહેરોમાં ઇકો ગાડી સાઇલેન્સર ચોરી કરનાર ગેંગને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે.
સરકારી નોકરી મેળવવા માટે શિક્ષિત યુવાનો રાત દિવસ મહેનત કરતા હોય છે. વર્ગ-2 પરીક્ષા માટે જીપીએસસીની પરીક્ષા આપવી પડતી હોય છે
ભરૂચ એલસીબીનો સ્ટાફ વિધાનસભાની ચૂંટણી અન્વયે ભરૂચ શહેરમાં નાઈટ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી
શહેર એ’ ડીવીઝન પોલીસે સરદાર પટેલ હોસ્પિટલ રોડ ઉપર આવેલ મીતા એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.