દાહોદ : પ્રેમીએ પ્રેમિકાને રૂ. 75 હજારમાં વેંચી મારવાના મામલે પોલીસે કરી 3 લોકોની ધરપકડ...
જીલ્લામાંથી માનવ તસ્કરીના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે 3 ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
જીલ્લામાંથી માનવ તસ્કરીના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે 3 ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલ સિલ્વર સેવનના પાર્કીંગમાંથી કેમિકલ વેસ્ટનો જથ્થો પકડાવવાના મામલમાં પોલીસે ટેન્કર ચાલક બાદ કંપનીના ભાગીદાર,વેપારીને ઝડપી પાડ્યો હતો
SOG પોલીસે કેશોદ નજીક એસટી. બસમાં મુસાફરી કરતાં મધ્યપ્રદેશના શખ્સની ગેરકાયદેસર હથિયાર સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેર બી’ ડિવિઝન પોલીસે માંડવા ટોલનાકા નજીકથી દારૂ ભરેલ ટેમ્પો ઝડપી રૂ. 42.50 લાખના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે.
મરોલી રેલ્વે સ્ટેશન ખાતે પ્રેમી સાથે થયેલા ઝઘડામાં ગંભીર રીતે ઘાયલ પ્રેમિકાનું સારવાર દરમિયાન મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
જિલ્લામાંથી ક્યારેક બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ દારૂ તો ડુપ્લીકેટ મસાલા તો પછી ક્યારેક ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું અથવા ગોડાઉન ઝડપાતા રહે છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામમાં સામાજિક પ્રસંગે આવેલી 15 વર્ષીય સગીરા સાથે બનેવીએ જ દુષ્કર્મ આચર્યું હતું.